ગુજરાતમાં રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓના નામોની જાહેરાત

ગુજરાત રાજ્યમાં બીજેપીના નવા રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓના નામોની જાહેરાત.

 ગુજરાત રાજયમાં નવાં મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલ ને બનાવ્યાં બાદ  ગુજરાતના રાજ્યના રાજ્ય કક્ષાં ના મંત્રી મંડળમાં ફેરફારો ને લઇને કેટલાય સિનિયર નેતાઓ નારાજ થઈ ગયાં હતાં જેના કારણે બુધવારના રોજ યોજનાર શપથવિધિ સમારોહ મોફુક રાખવામાં આવ્યો હતો.ત્યારબાદ ગુરુવારના દિવસે રાજ્ય કક્ષા તેમજ કેબિનેટ કક્ષાના મંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. 

ગુજરાત રાજ્યના  રાજ્યકક્ષાના મંત્રીઓમાં જુના દિગ્ગજ  નેતાઓના નામ મંત્રીમાથી કપાયાં:

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રીઓના નામોમાં નો રીપીટેશન ની ફોર્મ્યુલા અપનાવતાં બિજેપી એ ઘણાં જુનાં દિગ્ગજ નેતાઓના નામ પર કાતર ફરી જતા નીચેના નામોને રાજ્યકક્ષાનાં મંત્રી પદ પરથી દુર કરાયા છે.જેમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ નિતીન પટેલ, શિક્ષણ મંત્રી ભપેન્દ્ર  ચૂડાસમા, આદિજાતી મંત્રી ગણપત વસાવા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,રાજ્ય મંત્રી જયેશ રાદડીયા વગેરે નામોને સમાવેશ  થાય છે.નરેન્દ્ર મોદી એની ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હત

Gujarat Minister list in Gujarati
 રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધિ સમારોહની તસ્વીર.


ગુજરાતના નવા રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાં જ્ઞાતિનાં આધારે  નામોનો સમાવેશ:

ગુજરાત ના બીજેપી  સરકાર દ્વારા જ્ઞાાતિ નાં આધારે મંત્રી મંડળનું વિસ્તરણ કરતાં ૬ ઓબીસી સમાજમાં થી આવતાં નેતાઓનો સમાવેશ કર્યો છે.પાટિદાર સમાજમાંથી આવતા ૭ નેતાઓનો સમાવેશ કર્યો છે.જેમા ૪ આદીવાસી સમાજમાંથી આવતા નેતાનો સમાવેશ કર્યો છે.૨ દલિત નેતાઓ અને ૧ જૈન નેતાન સમાવેશ થાય છે

ગુજરાત મંત્રી મંડળમાં નીચે મુજબનાં  ૧૪ રાજ્ય કક્ષાના મંત્રીના નામોનો સમાવેશ:

*નામ અને મતવિસ્તાર

હર્ષ સંઘવી - મજુરાં (ધારાસભ્ય) 

અરવંદભાઈ રૈયાણી(ધારાસભ્ય) 

મનીષા વકીલ - વડોદરા(ધારાસભ્ય) 

કુબેરભાઈ ડીડોર-સંતરામપુર(ધારાસભ્ય) 

નિમિષાબેન સુથાર - મોરવા હડફ(ધારાસભ્ય) 

આર.સી.મકવાણા-મહુવા (ધારાસભ્ય) 

ગજેન્દ્રસિંહ ચોહાણ- પ્રાતિજ(ધારાસભ્ય) 

દેવા પૂજા માલમ - કેશોદ(ધારાસભ્ય) 

જગદીશ પંચાલ-નિકોલ(ધારાસભ્ય) 

મુકેશ પટેલ- ઓલપાડ (ધારાસભ્ય) 

જીતુ ચૌધરી-કપરાડા   (ધારાસભ્ય) 

વિનું મોરડિયા-કતારગામ(ધારાસભ્ય) 

દુષ્યંત પટેલ-ભરૂચ (ધારાસભ્ય) 

કિરીટસિંહ વાધેલા-કાકરેજ(ધારાસભ્ય) 

બ્રિજેશ મેરજા-મોરબી(ધારાસભ્ય) 

ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના નવા મંત્રીઓના નામ: 

રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા(ધારાસભ્ય) 

જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ(ધારાસભ્ય) 

રાઘવજી પટેલ- જામનગર ગ્રામ્ય(ધારાસભ્ય) 

પૂર્ણેશ મોદી- સુરત પશ્વિમ (ધારાસભ્ય) 

ઋષીકેશ પટેલ- વિશનગર(ધારાસભ્ય) 

કનું દેશાઈ - પારડી(ધારાસભ્ય) 

અર્જુસિંહ ચૌહાણ-મહેમદાવાદ (ધારાસભ્ય) 

કીરીટસિંહ રાણા-લિંબડી(ધારાસભ્ય) 

નરેશ પટેલ- ગણદેવી(ધારાસભ્ય) 

પ્રદિપસિંહ પરમાર- અસારવા(ધારાસભ્ય) 

ગુજરાતમાં મુખ્યંત્રીશ્રી ની સાથે ૨૪ બીજા  મંત્રીઁઓનો રાજ્યનાં મંત્રી મંડળમા સમાવેશ થયેલ છે.જેમા ૧૦ કેબીનેટ મંત્રી અને ૫ સ્વાતત્ર હવાલો ધરાવતા મંત્રી અને ૯ રાજ્ય ક્ક્ષાના મંત્રીઓનો સમાવેશ મુખ્યમંત્રી ભુપેંન્દ્ર પટેલના મંત્રી મંડળમાં થાય છે.   











khabre in gujarati

hi friends welcome to the my blog this blog about a Bollywood news,daily news,education,sports,health etc.

2 ટિપ્પણીઓ

  1. YouTube - Videoodl.cc
    Youtube.com is a YouTube channel with people to talk youtube mp4 about. We offer free, real-time videos, YouTube for YouTube and YouTube Streaming Channel for Video

    જવાબ આપોકાઢી નાખો
  2. Play Free Casino Games at MrCD
    Mr. CD 강릉 출장안마 is a 청주 출장마사지 free service that lets 원주 출장샵 you play your favourite casino games. We have a huge variety of free casino games 고양 출장샵 and we always 구리 출장마사지 find a welcome bonus

    જવાબ આપોકાઢી નાખો
વધુ નવું વધુ જૂનું